અમે કાયદો સમજાવીએ છીએ ; તમે ગોલ સેટ કરો
એડવોકેટે( વકીલ ).....વાટાઘાટો .....દાવો માંડવો ( મુકદમા ) ...... મધ્યસ્થી

તમારે જયારે દાવો માંડવો હૉય, મધ્યસ્થી ની જરૂર હૉય , દાવો ચાલું થઇ ગયો હૉય અથવા તો અનિવાર્ય હૉય ત્યારે તમારે સારા અનુભવી વકીલ ની જરૂર છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે મધ્યસ્થી અથવા બે પક્ષો વચ્ચેની સીધી વાટાઘાટો ઘણી જ અસરકારક હૉય છે, જો તમે પહેલાથી જ કાયદાકીય સલાહ લીધી હૉય તો, આ પરીસ્તીથી માં ઘણો જ ફાયદો થાય છે. છૂટાછેડા ના દાવા માં કાયદાકીય સલાહ લેવા થી તમને તમારા અધિકારો નું જ્ઞાન ,સંભવનીય જવાબદારી અને મધ્યસ્થી તરીકે ની વયુહરચના વધશે. અમારી ટિમ જટિલ ટ્રાયલ અને મુકદમા માં, કોર્ટ બહાર વાટાઘાટ માટે મધ્યસ્થી થી પડદા પાછળ રહીને ક્લાયન્ટો માટે સેવાઓ પુરી પાડે છે.

સત્યાવીસ વર્ષ થી કૌટુંબિક કાયદાકીય અનુભવ સાથે, અમારા વકીલ ની ટિમ છૂટાછેડા અને કૌટુંબિક કાયદાઓ માટે ,તમામ વિસ્તારો માં ક્લાયન્ટો માટે પ્રતિનિધત્વ કરવા માટે જ સમર્પિત છે. તમારો ગોલ હંમેશા અમારી અગ્રતા રહેશે જે લોકો જટિલ કૌટુંબિક બાબતો માટે અસરકારક ઉકેલ શોધે છે તેઓને અમારા વકીલ ની ટિમ ઉપલબ્ધ સેવાઓ આપે છે. અમે તમને નીચેની સમસ્યાઓમાં અને કાયદાકીય મુદ્દાઓ ઉકેલવામાં મદદ કરીશુ.

 • છૂટાછેડા
 • તેજ દિવસે છૂટછેડા ફરિયાદ દાખલ
 • મેલ ( પોસ્ટ ) દ્વારા છૂટાછેડા
 • આંતરરાષ્ટ્રીય છૂટાછેડા
 • બેડ અને બોર્ડ ના છૂટાછેડા
 • અતિશય પૈસાવાળા છૂટાછેડા
 • અલગ
 • લગન વિષયક આધાર
 • ખાધા - ખોરાકી
 • કાયદાકીય વિતરણ
 • બાળક કબ્જો
 • બાલ મુલાકાત
 • બાળક પોષણ
 • મુક્તિ ગતિ
 • લગન પહેલાના કરારો
 • માતા-પિતા ની એક બીજા વિરુદ્ધ બાળક ને ચઢામણી
 • છૂટાછેડાં / કસ્ટડી માં મેન્ટલ હેલ્થ દોષારોપણ
 • સિવિલ યુનિયન વિસર્જન અને સંબંધિત બાબતો
 • છૂટાછેડા મધ્યસ્થી કોચિંગ
 • ફેમિલી કોર્ટ માં નામ બદલો
 • દત્તક લેવું
 • બાળ અપહરણ વિવાદ
 • ન્યૂ જર્સી રાજ્યના બાળકોનું રિલોકેશન
 • અપીલ
 • પેલીમની કરારો
 • અપરિણીત પક્ષો વચ્ચે કરાર
 • ઘરેલુ હિંસા
 • અમે સ્થાયીપણા અને બાળ સંરક્ષણ સામે પસંદ બાબતો હાથ ધરીયે છીએ.

પ્રેકટીસ વિસ્તારોનું પાનું ,અમારી સેવાઓની એક સુમપુર્ણ યાદી તમને પુરી પાડે છે. અમારી ટિમ, કુટુંબ કાયદો કરતા અન્ય વિસ્તારોના વકીલો, રેફરલ સાથે તમને પુરી પાડે છે.બધા છૂટાછેડા અને કૌટુંમ્બિક કાયદા બાબતે એક અનુભવી સર્જનાત્મક અને અસરકારક લગાનવિષયક વકીલની જરૂર છે.અમારી ટિમ પસંદ કરીને તમે વિશ્વાસસ રાખી શકો છો, કે જે અમારા છૂટાછેડા ના વકીઓ ,બાળ સહાય વકીલો,અને કસ્ટડી વકીલો

દરેક પાસામાં સારી રીતે કાયદો અને કૌટુંમ્બિક કોર્ટ ની કાર્યવાહી થી પરિચિત છે. અમારો સ્ટાફ જાણકાર સહાયક અને તમારી જરૂરિયાતો સાથે મદદ કરવા માટે તૈયાર છે. અમારા કાનૂની ટિમ ના સભ્યો સ્પેનિસ, ગ્રીક, પોલિશ અને ગુજરાતી જાણકાર છે અને તમને વધુ મદદ કરવા માટે ઉપલબ્ધ છે.કાયદાકીય સમસ્યા ની લડત ઉપરાંત તમને જ્ઞાન ,સાચી સલાહ, સાચું માર્ગદર્શન અને ઉત્સાહી તરફદારી પ્રાપ્ત થશે.તમારો ગોલ હંમેશા અમારી અગ્રતા હશે._

અમારા છૂટાછેડા ના વકીલો અને કુટુંબ કાયદા ના વકીલો અમારી ચાર ઓફિસ સ્થાનો માંથી તમને મદદ કરી શકે છે .

79 Hudson Street, Suite 201
Hoboken, NJ 07030
(201) 653-0300

772 Central Avenue
Westfield, NJ 07090
(908) 301-1111

43 West 43rd Street, Suite 66
New York, NY 10036
(212) 653-1909
By Appointment Only

483 Port Richmond Avenue
Staten Island, NY 10302
(929) 352-5566
By Appointment Only

55 Madison Avenue, Suite 400
Morristown, NJ 07719
(800) 701-8747
By Appointment Only

ફોને કરીને મુલાકાત કરી શકો છો
નાણાકીય સમસ્યા નું સમાધાન શક્ય છે
ઓફિસ કલાક
સોમવાર , મંગળવાર અને શુક્રવાર ;; સવારના 9.00 વાગ્યાથી સાંજના 5.00 સુંધી
બુધવાર અને ગુરુવાર ;; સવારના 9.00 વાગ્યાથી સાંજના 7.00 સુંધી